Posts

Showing posts from September, 2024

પાંખ વગરનું પંખી

  ઘર આંગળે ના વૃક્ષ પર મેં જોયું એક પંખી નાનકડું , સુંદર , મજાનું હતું એ રંગબેરંગી   ખુબ જ અદભુત હતી એની આંખ પણ ન હતી એને એક પાંખ   આખો દિવસ કૂદાકૂદ કરતુ એ ડાળી ઉપર પરંતુ ઉડી ન શકતું અને પડતું જમીન પર   આંસુ આવી જતા એની નાની નાની આંખ માં માં એને વહાલ કરતી અને ખવડાવતી ચાંચ માં   હિમ્મત નહિ હારતું એ , પ્રયત્ન કરતુ દરરોજ એક દિવસ ગગન માં ઉડશે એવી હતી એની સોચ   કોને કહ્યું એક પાંખે ન ઉડાય ? તીવ્ર ઈચ્છા હોય તો કઈ પણ કરાય   એને સપના માં એક રાત જોયું પોતાને ઉડતું વિચાર્યું ' મારા સ્વપન ને હું ચોક્કસ કરીશ સાચું '   કોશિશ કરતા કરતા આવ્યો એ દિવસ ઉડ્યું એ આકાશ માં , જાણે ઉડે પતંગ   હાર નહિ માનવાનું મળ્યું એને ફળ ખુશી મળી ઉડવાની એને જીવન ભર .   -        અનાયા શેઠ  

THANK YOU, TEACHERS!

      Dear teachers, you make us grow, The seeds of our education you lovingly sow, On your special day, I just want to say, THANK YOU!!! Thank you for your constant love, support, and guidance, With patience and kindness, you teach us months after months, You help us climb the stairs of success, And stop us from making a mess, You are the stars in the night sky, In darkness, you make our lives bright, We need you to inspire us always, To illuminate the paths in front of us, So dear teachers, I thank you again for all you do, One day is not enough to celebrate you!   -        ANAYA SHETH